Saturday, 12 April 2014

વાર્ષિક પરીક્ષા વર્ષ ૨૦૧૩-૨૦૧૪ નું આયોજન અને વર્ગ વ્યવસ્થા 



ધોરણ ૮ નો વિદાય કાર્યક્રમ   વર્ષ ૨૦૧૩-૨૦૦૧૪
શાળા ના આચાર્ય શ્રી અમીન અવિનાશ પી તફથી ધોરણ આઠ ના તમામ બાળકોને નવયુગ લીત્તાલ ઈગ્લીશ ટીચર પુસ્તક ભેટ આપવામાં આવી. 


 હાજર રહેલ મહેમાન શ્રી રમેશભ તલસાનિયા તથા સિ આર સિ વિજયભાઈ વાળા, પીપરડી પે સેન્ટર તથા લાથીડળ પે સેન્ટર ના સિ આર સિ અશીવીનભાઈ તથા ઝામાલાલ સિ આર સિ નો આભાર










ધોરણ ૮ ના તમામ બાળકોએ શાળા ને પણ ભેટ આપી (ગાડીયાળ) તેમજ શો પીસ, તેમજ વિદાય લેતા તમામ બાળકોને શાળા પરિવારે આશીર્વાદ આપ્યા.


ધોરણ ૭ ના બાળકોએ પણ ધોરણ ૮ ના તમામ  બાળકોને બોલપેન ભેટ આપી અને તઓં પ્રગતિ કરે તે માટે શુભેચ્છાઓં આપી.