Saturday, 12 April 2014
શાળા ના આચાર્ય શ્રી અમીન અવિનાશ પી તફથી ધોરણ આઠ ના તમામ બાળકોને નવયુગ લીત્તાલ ઈગ્લીશ ટીચર પુસ્તક ભેટ આપવામાં આવી.
હાજર રહેલ મહેમાન શ્રી રમેશભ તલસાનિયા તથા સિ આર સિ વિજયભાઈ વાળા, પીપરડી પે સેન્ટર તથા લાથીડળ પે સેન્ટર ના સિ આર સિ અશીવીનભાઈ તથા ઝામાલાલ સિ આર સિ નો આભાર
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiugNlbC24oPuGQqrUAapBrO4qNo231VHmzg75h5WISmrGGrQEf7ljViIdDUJFcwMc3LOuhPsFOzHr9Dnv6EV8LPvrZ6pVnP5QA6HlGQKsX_4Gx-yTqWJSyOr9gjZatdELedeUf7GDAwtw/s1600/2014-04-11+09.46.52.jpg)
ધોરણ ૭ ના બાળકોએ પણ ધોરણ ૮ ના તમામ બાળકોને બોલપેન ભેટ આપી અને તઓં પ્રગતિ કરે તે માટે શુભેચ્છાઓં આપી.
Subscribe to:
Posts (Atom)